Profile big
 

Wheel of Dhamma

Dhamma Aravalli Vipassana Kendra
સયાગી યુ બા ખિનની પરંપરામાં શ્રી એસ.એન.  ગોએંકા
દ્વારા શીખવવામાં આવતી વિપશ્યના ધ્યાન શિબિરોની તક
શિબિર સમય સારણી

Bodhi Leaf

 
  • વિષે
  • કેવી રીતે અરજી કરવી
  • અમારો સંપર્ક કરો
  • શોધ   Search
  • શિબિરIcon blue down arrow 7x4
    • યુવાનો અને બાળકો માટે શિબિરો
    • ટૂંકી શિબિરો
    • દસ દિવસ અને અન્ય પુખ્તવયના લોકો માટે શિબિરો
  • ભાષાઓIcon blue down arrow 7x4
    • English
    • ગુજરાતી
    • हिन्दी
  • જગ્યાIcon blue down arrow 7x4
    • ગુજરાત
      13 કેન્દ્ર
      2 અસ્થાયી-કેન્દ્ર
    • ભારત
      129 કેન્દ્ર
      14 અસ્થાયી-કેન્દ્ર
    • દક્ષિણી એશિયા
      155 કેન્દ્ર
      15 અસ્થાયી-કેન્દ્ર
    • એશિયા
      207 કેન્દ્ર
      29 અસ્થાયી-કેન્દ્ર
    • વિશ્વ
      270 કેન્દ્ર
      131 અસ્થાયી-કેન્દ્ર
Bleaf 90x98
Dhamma Aravalli, Modasa , ગુજરાત, ભારત
કેન્દ્રનું સ્થળ: વેબસાઇટ | નકશો
** જો અલગથી જાણ નથી કરી તો શિબિર ની સૂચનાઓ નીચે બતાવેલ ભાષા માં રહેશે: હિન્દી / અંગ્રેજી / ગુજરાતી

શિબિરમાં ભાગ લેવા અથવા સેવા આપવા માટે કેવી રીતે અરજી કરવી
  1. ઇચ્છિત શિબિરના ''અરજી કરો" પર ક્લિક કરી અરજી પત્રક મેળવો. જૂના સાધકોને સેવા આપવાનો વિકલ્પ આપવામાં આવશે.
  2. કૃપા કરીને પધ્ધતિનો પરિચય અને અનુશાશન સંહિતાને કાળજીપૂર્વક વાંચો, જે તમને તમારા શિબિર દરમિયાન અનુસરવાનું કહેવામાં આવશે.
  3. અરજી પત્રકના તમામ ભાગોને પૂરેપૂરા અને સંપૂર્ણ રીતે ભરો અને તેને સોંપો. બધીજ શિબિરોમાં રજીસ્ટર કરવા માટે અરજી આવશ્યક છે.
  4. સૂચનાની રાહ જોવી. જો તમે તમારી અરજીમાં કોઈ ઈમેલ સરનામું આપો છો, તો તમામ સંદેશ-વ્યવહાર ઇમેલ દ્વારા થશે. અરજીઓના મોટા પ્રમાણને કારણે, સૂચના પ્રાપ્ત થતાં પહેલાં બે અઠવાડિયા સુધીનો સમય લાગી શકે છે.
  5. જો તમારી અરજી સ્વીકારવામાં આવે છે, તો શિબિરમાં તમારી જગ્યા સુરક્ષિત કરવા માટે અમારી જરૂરિયાત છે કે તમે અમને પુષ્ટિ આપો કે તમે શિબિરમાં ભાગ લેવાના છો.
વધારાની માહિતી
 
યુવાનો અને બાળકો માટે શિબિરો
યુવાનો માટે શિબિરો
આ વિભાગના કાર્યક્રમોની વિશેષ સૂચનાઓ માટે ટિપ્પણીઓ જુઓ.
2026 યુવાનો અને બાળકો માટે શિબિરો
બેસવા / સેવા આપવા તારીખો શિબરનો પ્રકાર સ્થિતિ સ્થાન ટિપ્પણીઓ
25 Mar - 02 Apr 7-દિવસીય વિપશ્યના શિબિર કિશોરો માટે પ્રગતિમાં Modasa
અરજી કરો* 04 Apr - 12 Apr 7-દિવસીય વિપશ્યના શિબિર કિશોરો માટે યુવતીઓ - બંધ યુવાનો - ખુલ્લુ ધમ્મ સેવિકા - બંધ ધમ્મ સેવક - ખુલ્લુ Modasa
 
ટૂંકી શિબિરો
1-દિવસીય, 2-દિવસીય, અને 3-દિવસીય શિબિરો જૂના સાધકો માટેની ટૂંકી શિબિરો છે.
આ વિભાગના કાર્યક્રમો માટેની વિશિષ્ટ સૂચનાઓ માટે ટિપ્પણીઓ જુઓ.
2025 ટૂંકી શિબિરો
બેસવા / સેવા આપવા તારીખો શિબરનો પ્રકાર સ્થિતિ સ્થાન ટિપ્પણીઓ
25 Dec - 28 Dec 3-દિવસીય પૂર્ણ Modasa જૂના સાધકો માટે
2026 ટૂંકી શિબિરો
બેસવા / સેવા આપવા તારીખો શિબરનો પ્રકાર સ્થિતિ સ્થાન ટિપ્પણીઓ
23 Jan - 26 Jan 3-દિવસીય પૂર્ણ Modasa જૂના સાધકો માટે
અરજી કરો* 23 Apr - 26 Apr 3-દિવસીય નવી મહિલાઓ - બંધ જૂની સાધિકાઓ - ખુલ્લુ પુરુષો - બંધ ધમ્મ સેવિકા - ખુલ્લુ ધમ્મ સેવક - બંધ Modasa જૂના સાધકો માટે
11 Jun - 14 Jun 3-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 11 May Modasa જૂના સાધકો માટે
03 Jul - 05 Jul 2-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 03 Jun Modasa જૂના સાધકો માટે
20 Aug - 23 Aug 3-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 20 Jul Modasa જૂના સાધકો માટે
25 Sep - 27 Sep 2-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 25 Aug Modasa જૂના સાધકો માટે
22 Oct - 25 Oct 3-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 22 Sep Modasa જૂના સાધકો માટે
24 Dec - 27 Dec 3-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 24 Nov Modasa જૂના સાધકો માટે
 
દસ દિવસ અને અન્ય પુખ્તવયના લોકો માટે શિબિરો
બધા દસ દિવસીય શિબિરો પ્રથમ દિવસની સાંજથી શરૂ થાય છે અને છેલ્લા દિવસની વહેલી સવારે સમાપ્ત થાય છે.
આ વિભાગમાંના કાર્યક્રમો માટેની કોઈપણ વિશેષ સૂચનાઓ માટે ટિપ્પણીઓ જુઓ.
2025 દસ દિવસ અને અન્ય પુખ્તવયના લોકો માટે શિબિરો
બેસવા / સેવા આપવા તારીખો શિબરનો પ્રકાર સ્થિતિ સ્થાન ટિપ્પણીઓ
31 December, 2025 - 11 January, 2026 10-દિવસીય પૂર્ણ Modasa
2026 દસ દિવસ અને અન્ય પુખ્તવયના લોકો માટે શિબિરો
બેસવા / સેવા આપવા તારીખો શિબરનો પ્રકાર સ્થિતિ સ્થાન ટિપ્પણીઓ
04 Feb - 15 Feb 10-દિવસીય પૂર્ણ Modasa
18 Feb - 01 Mar 10-દિવસીય પૂર્ણ Modasa
અરજી કરો* 13 May - 24 May 10-દિવસીય મહિલાઓ - ખુલ્લુ પુરુષો - બંધ ધમ્મ સેવિકા - ખુલ્લુ ધમ્મ સેવક - બંધ Modasa
અરજી કરો* 27 May - 07 Jun 10-દિવસીય મહિલાઓ - બંધ પુરુષો - ખુલ્લુ ધમ્મ સેવિકા - બંધ ધમ્મ સેવક - ખુલ્લુ Modasa
17 Jun - 28 Jun 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 17 Apr Modasa
15 Jul - 26 Jul 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 15 May Modasa
05 Aug - 16 Aug 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 05 Jun Modasa
09 Sep - 20 Sep 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 09 Jul Modasa
30 Sep - 11 Oct 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 30 Jul Modasa
11 Nov - 22 Nov 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 11 Sep Modasa
02 Dec - 13 Dec 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 02 Oct Modasa
30 December, 2026 - 10 January, 2027 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 30 Oct Modasa
 
 

ઓનલાઇન અરજીપત્રક તમારી માહિતીને તમારા કમ્પ્યુટરથી અમારા એપ્લિકેશન સર્વર પર મોકલવામાં આવે તે પહેલાં તેને એન્ક્રિપ્ટ કરે છે. જો કે, એનક્રિપ્શનનો ઉપયોગ કરવા છતાં તે સંપૂર્ણ રીતે સુરક્ષિત ના પણ હોય. જો તમે તમારી ગુપ્ત માહિતી જ્યારે તે ઇન્ટરનેટ પર છે તે દરમિયાનની તેની સુરક્ષા સંબંધી જોખમોની સંભાવનાથી ચિંતિત હોવ તો આ ફોર્મ ઉપયોગમાં ના લેશો તેના બદલામાં અરજીને ડાઉનલોડકરો. તેને છાપો અને પૂર્ણ કરો. પછી કૃપા કરીને ફોર્મ શિબિરના આયોજકોને મોકલો. તમારી અરજીને ફેક્સ અથવા પોસ્ટ કરવાથી, નોંધણી પ્રક્રિયામાં એકથી બે અઠવાડિયા વિલંબ થઈ શકે છે.


જૂના સાધકોની પ્રાદેશિક સાઇટને પહોંચવા માટે કૃપા કરીને http://aravalli.dhamma.org/os ક્લિક કરો. આ પાનાઓને મેળવવા માટે વપરાશકર્તા નામ અને પાસવર્ડની જરૂર પડશે.

પ્રશ્નો info@aravalli.dhamma.org ઇમેલ પર પૂછી શકાય છે

બધા શિબિરો ફક્ત દાનના આધારે ચલાવવામાં આવે છે. બધા ખર્ચ તેવા લોકોના દાન દ્વારા પૂરા થાય છે, જેમણે, એક શિબિર પૂર્ણ કરી અને વિપશ્યનાના ફાયદાઓનો અનુભવ કરી, અન્ય લોકોને પણ એવી જ તક આપવાની ઇચ્છા રાખતા હોય. ન તો આચાર્યને કે ન તો સહાયક આચાર્યોને મહેનતાણું મળે છે; તેઓ અને જેઓ શિબિરોમાં સેવા આપે છે તેઓ તેમનો સમય સ્વેચ્છાએ આપે છે. આમ વિપશ્યના વેપારીકરણથી મુક્ત રીતે અપાય છે.

જૂના સાધકો તેઓ છે કે જેમણે એસ.એન. ગોએંકા અથવા તેમના સહાયક આચાર્યો સાથે એક 10-દિવસીય વિપશ્યના ધ્યાન શિબિર પૂર્ણ કરી છે. જૂના સાધકો માટે જાહેર કરેલ શિબિરોમાં ધર્મ સેવા પ્રદાન કરવાની તક હોય છે.</ P>

દ્વિભાષીય શિબિરો શિબિરો જે બે ભાષાઓમાં શીખવવામાં આવે છે. બધા સાધકો દરરોજ ધ્યાન સૂચનાઓ બંને ભાષાઓમાં સાંભળશે. સાંજના પ્રવચન અલગથી સાંભળવાના રહેશે.

ધ્યાનની શિબિરો કેન્દ્ર અને અસ્થાયી-કેન્દ્ર બંને સ્થળોએ યોજવામાં આવે છે.</ b> ધ્યાન કેન્દ્રો નિશ્ચિત સુવિધાઓ છે જ્યાં શિબિરો વર્ષ દરમિયાન નિયમિતપણે યોજવામાં આવે છે. આ પરંપરામાં ધ્યાન કેન્દ્રો સ્થાપિત થયા તે પહેલા, બધા શિબિરો કામચલાઉ સ્થળોએ યોજાયા હતા, જેમ કે કેમ્પગ્રાઉન્ડ્સ, ધાર્મિક એકાંત કેન્દ્રો, ચર્ચો અને એવા. હવે, જે વિસ્તારોમાં વિપશ્યનાના સ્થાનિક સાધકો જેઓ તે ક્ષેત્રમાં રહેતા હોય તેમના દ્વારા હજી સુધી કેન્દ્રો સ્થાપિત થયા નથી ત્યાં, 10 દિવસીય ધ્યાન શિબિરો અસ્થાયી-કેન્દ્ર શિબિર સ્થળો પર યોજાય છે.


10-દિવસીય શિબિરોવિપશ્યના ધ્યાન માટે પ્રારંભિક અભ્યાસક્રમ છે જ્યાં આ પદ્ધતિ દરરોજ ક્રમશઃ શીખવવામાં આવે છે. શિબિરો 2 - 4 વાગ્યાના રજિસ્ટ્રેશન અને શિબિર પૂર્વ ની સુચનાઓ પછી શરૂ થાય છે, ત્યારબાદ પૂરા 10 દિવસનું ધ્યાન, અને 11 મા દિવસે સવારે 7:30 વાગ્યે શિબિર સમાપન થાય છે.


આ 7 દિવસીય વિપશ્યના શિબિર 15 થી 19 વર્ષ ના કિશોર - કિશોરીઓ માટે છે.

Old Student Course Qualification Requirements

જૂના સાધકોની ટૂંકી શિબિરો (1-3 દિવસીય) તેમના માટે છે જેઓએ શ્રી એસ.એન. ગોએંકા અથવા તેમના સહાયક આચાર્ય સાથે 10-દિવસીય શિબિર પૂરી કરી હોય. આ શિબિરોમાં ભાગ લેવા માટે બધા જુના સાધકોનું સ્વાગત છે, તેઓ સહિત જેમની છેલ્લી શિબિર પછી થોડો સમય થઈ ગયો છે.


 
 

dhamma.org

Privacy Policy | સુધાર્યા ની તારીખ 2026-02-15 17:30:02 UTC

App store us uk Play store badge

dhamma.org મોબાઈલ એપ્પ | યુવા વર્ગ માટે આનાપાન એપ્પ